કોમર્શિયલ સોલાર

દુકાન, ઓફિસ અને શોરૂમ માટે સોલાર.

દર મહિનાના ફિક્સ ખર્ચને એસેટ બનાવો — ઓછો ઓપરેટિંગ ખર્ચ અને ગ્રાહકોને દેખાય એવી ગ્રીન ઓળખ.

અમારાં વચનો · લેખિતમાં

કોમર્શિયલ સોલાર માટે અમે કેમ?

  • 01 ઓછો ઓપરેટિંગ ખર્ચ વીજળી મોટા ભાગે બીજો સૌથી મોટો ફિક્સ ખર્ચ — સોલાર તેને 25 વર્ષ માટે લોક કરે.
  • 02 ધંધા માટે ટેક્સ લાભ રજિસ્ટર્ડ ધંધાને સિસ્ટમ પર એક્સિલરેટેડ ડેપ્રિસિયેશન મળે.
  • 03 નેટ મીટરિંગ અમે ફાઇલ કરીએ DGVCL પેપરવર્ક અને મંજૂરી — બધું અમારી દુકાનેથી.
  • 04 ધંધો અટક્યા વિના ઇન્સ્ટોલ કામ તમારા બિઝનેસ-અવર્સની આસપાસ — એક પણ દિવસ વેપાર ન બગડે.

દુકાન તરફથી માર્ગદર્શિકા

નક્કી કરતાં પહેલાં વાંચો

WhatsApp પર ક્વોટ મેળવો

₹1થી શરૂઆત · ફક્ત ੪ ડોક્યુમેન્ટ