ગુજરાતને વીજળી આપીએ છીએ 2003
બની રહી છે
એપ બની રહી છે.
એ જે કરશે એ બધું અમે આજે WhatsApp પર કરીએ જ છીએ. એપનો હેતુ એટલો કે એ બધું ચેટ સ્ક્રોલ કર્યા વગર ફરી મળી રહે.
એમાં શું હશે
- તમારું માસિક જનરેશન — એ જ રિપોર્ટ જે WhatsApp પર મોકલીએ છીએ
- તમારું PM સૂર્ય ઘર અને DGVCL પેપરવર્ક, ફાઇલ કરેલું અને ડાઉનલોડ થાય એવું
- સર્વિસ કે ક્લિનિંગની રિક્વેસ્ટ જે સીધી દુકાને પહોંચે
- પેનલ, ઇન્વર્ટર અને સ્ટ્રક્ચરની વોરંટીની તારીખો